તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ | રેલવેદ્વારા પેસેન્જરોની સુવિધાઓ વધારતા બે વર્ષમાં કરેલી કામગીરીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | રેલવેદ્વારા પેસેન્જરોની સુવિધાઓ વધારતા બે વર્ષમાં કરેલી કામગીરીની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | રેલવેદ્વારા પેસેન્જરોની સુવિધાઓ વધારતા બે વર્ષમાં કરેલી કામગીરીની માહિતી લોકોને મળી રહે તે માટે મંગળવારે રેલવે સ્ટેશન એરિયામાં રોડ શો યોજાયો હતો. કાલુપુર રેલવે સ્ટેશન તેમજ આસપાસમાં યોજાયેલા રોડશોમાં રેલવે કર્મચારીઓ, રેલવે યુનિયનના હોદ્દેદારો સહિત અન્ય લોકો જોડાયા હતા. શો દરમિયાન ઓલ ઇન્ડિયા સિક્યોરીટી હેલ્પલાઈન નંબર 182, ઓલ ઇન્ડિયા પેસેન્જર હેલ્પલાઈન નંબર 138, કેટરિંગ, મહિલાઓ તેમજ સિનિયર સિટિઝન માટે લોવર બર્થનો ક્વોટા, ઇ-ટિકિટોનું રિફંડ, તત્કાલ રિઝર્વેશન, સ્ટેશન પર ફ્રી વાઈફાઈ જેવી સુવિધાઓની માહિતી પુરી પાડતા ડિસ્પ્લે સાથે રોડશો યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો