તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામોલમાં 91 હજારનું ઘરફોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: વટવાજીઆઇડીસી વિસ્તારનાં રાજરત્ન બંગલોઝમાં રહેતા પ્રવિણ પટેલએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, રવિવારના રોજ રબારી કોલોની ખાતે આવેલા ગાયત્રી મંદિર પાછળ મુખી એસ્ટેટ શેડ નંબર -6/02માંથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા 200 કિલો કોપર વાયર, 11-નંગ સીસીટીવી કેમેરા, ડીવીઆર એમ કુલ રૂપિયા 91 હજારની ઘરફોડની ફરીયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો