તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | ગુરુપૂર્ણિમાનાદિવસે ‘શ્રી સવા’ સંસ્થા દ્વારા વાસ્તુદોષના સમૂહ પૂજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | ગુરુપૂર્ણિમાનાદિવસે ‘શ્રી સવા’ સંસ્થા દ્વારા વાસ્તુદોષના સમૂહ પૂજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગુરુપૂર્ણિમાનાદિવસે ‘શ્રી સવા’ સંસ્થા દ્વારા વાસ્તુદોષના સમૂહ પૂજન સાથે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી.સિંધુ ભવન ખાતે યોજાયેલા સમૂહ પૂજનમાં 200થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. સંસ્થાના સ્થાપક અમી મોદી દ્વારા યોજાયેલા પૂજન દરમિયાન ગુરુ કોણ અને કેવા વ્યકિત હોય શકે તેની પણ ઉંડી સમજ આપી હતી. સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવેલું સમૂહ પૂજન બપોરે એક વાગ્યે પૂર્ણ થયું હતું. સામાન્ય રીતે, સમૂહમાં ભેગા મળીને કરાતા પૂજનમાં વૈદિક મંત્રોચ્ચાર એક સાથે હજારો થતા હોવાથી તેનો ખૂબ લાભ થતો હોય છે. ‘શ્રી સવા’ના વોલેન્ટિયર્સની ટીમે પણ પૂજનમાં ખડેપગે સેવા આપી હતી. ગરબા અને ભજનોની રમઝટ વચ્ચે આખો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો