તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે વાહનો મુદ્દે આવેદન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંપોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનો દિવસ દરમિયાન બેફામ પસાર થાય છે. ભારે વાહનોથી અકસ્માત વધ્યા હોવાથી પ્રતિબંધનો અમલ ચુસ્ત રીતે થવો જોઈએ તેવી માગણી કરતું આવેદનપત્ર દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે ટ્રાફિક ડીસીપીને આપ્યું છે. જો ચુસ્ત અમલ થાય તો તેમણે આંદોલનની ચીમકી આપી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ‘ચંડોળા પેટ્રોલપંપથી શાહેઆલમ દરવાજા ન્યૂ.એરા હાઇસ્કૂલ ઉપરના રોડ પર વખતોવખત ભારે વાહનોથી અકસ્માત થાય છે. ભારે વાહનોને પગલે હાલાકી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો