તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાનનો વાયદો કરી છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારોલમાંરહેતા ભીખાભાઇ વાઘેલાએ કિષ્ના સર્વ વિકાસ ટ્રસ્ટ સામે છેતરપીંડીની ફરીયાદ કરી છે. ફરીયાદી ભીખાભાઇએ વર્ષ 2010થી આજ દિન સુધી કિષ્ના સર્વ વિકાસ ટ્રસ્ટના કમલ પરમાર રહે જોધપુર વિસ્તારમાં ગોપાલ આવાસ, ભરત પટેલ રહે શ્રીનંદનગર, વેજલપુર તેમજ એજન્ટ જમના મહેશભાઇ (રહે કબાડી માર્કેટ બબેરામપુરા) દ્વારા ફરીયાદી અને તેમના અન્ય સાહેદોને સરકારી સહાયથી મકાન આપવાનો વાયદો કરી પાસેથી 1લાખથી વધુ અને સાહેદો પાસેથી 6 લાખથી વધુ રકમ લઇ મકાન આપવા માટે કમલ પરમાર, ભરત પટેલ અને જમના મહેશભાઇ સામે છેતરપીંડીની ફરીયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો