તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે: વિપક્ષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે: વિપક્ષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદસ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત નવા વાડજ ટી.પી સ્કીમ નંબર 28 ખાતે રામદેવપીર ટેકરાની જુદી જુદી ચાલી અને સ્લમમાં સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો હતો. અંગે કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી.

વિપક્ષી નેતા દિનેશ શર્મા અને સિનિયર કાઉન્સિલર સુરેન્દ્ર બક્ષીએ કહ્યું કે, સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં મ્યુનિને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. 2.63 લાખ ચોરસ મીટર જગ્યામાં બિલ્ડરોને કરોડો રૂપિયાની જમીન પ્રીમિયમ લઈને અપાઇ છે. મેયર ગૌતમ શાહે કહ્યું કે, ‘આ અંગે વિપક્ષ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો