તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન-હરિયાણાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 વોન્ટેડ આરોપી પિસ્ટલ સાથે ઝબ્બે

રાજસ્થાનઅને હરિયાણામાં ખૂન, ખૂનની કોશિષ, ડ્રગ્સ -હથિયારોની હેરાફેરી સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ 3 ગુનેગારોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોડેડ 1 પિસ્ટલ અને 3 તમંચા તેમજ 10 કારતૂસ સાથે ઝડપી લીધા છે.ચાંદખેડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી ટવેરા ગાડ સાથે પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓ પૈકી હનુમાનરામ દરજી અને રાજસ્થાનના મોસ્ટેડ ગુનેગાર ગોપારામ સાળા-બનેવી થાય છે.

ક્રાઈમ બ્રાન્ચે ગોપીયો દરજી, મીત ખિચ્ચડ અને પ્રવિણ દરજીને ઝડપ્યા હતા. ગોપારામ અસલી ઓળખ છુપાવી નવસારી, ચાંદખેડા, રાણીપ, કલોલમાં રહેતો હતો. તે સ્વ રક્ષણ માટે હથિયાર સાથે રાખતો હોવાનું પોલીસને જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો