તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |શહેરમાં બેરોકટોક વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો તોડવાની ઝુંબેશ કોર્પોરેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |શહેરમાં બેરોકટોક વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો તોડવાની ઝુંબેશ કોર્પોરેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |શહેરમાં બેરોકટોક વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો તોડવાની ઝુંબેશ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અનુસાર, વટવામાં ગેરકાયદે રહેણાંક બિલ્ડિંગ મંગળવારે એસ્ટેટ વિભાગે તોડી નાખ્યું હતું. અહીંના ગામતળ વિસ્તારમાં ગામમાં આવેલા સૈયદ એવન્યુ નજીક ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર ઉપરના અંદાજીત 250 ચોરસ ફુટ ક્ષેત્રફળમાં તૈયાર થયેલા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. બાંધકામ તૈયાર કરતા પહેલા કોઈ પણ પ્રકારની પરમીશન લેવામાં આવી હતી. ત્રણ-ત્રણ નોટિસ આપવા છતાં તેને નહીં ગણકારતા આખરે મ્યુનિ.એ તોડી પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો