તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ઉત્તર ઝોનના ઠક્કરનગર વોર્ડમાં કૃષ્ણનગર હાઉસીંગ વિસ્તારમાં જુદા જુદા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ઉત્તર ઝોનના ઠક્કરનગર વોર્ડમાં કૃષ્ણનગર હાઉસીંગ વિસ્તારમાં જુદા જુદા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ઉત્તર ઝોનના ઠક્કરનગર વોર્ડમાં કૃષ્ણનગર હાઉસીંગ વિસ્તારમાં જુદા જુદા સ્થળે રોડ રિસરફેસ કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મૂકાયેલી દરખાસ્ત પ્રમાણે, પરિશ્રમનગર બ્લોક નંબર 75 થી 90 ની ગલી, પાણીની ટાંકી સામેનો રસ્તો અને હાઉસીંગ વિસ્તારની જુદી જુદી ગલીઓ તથા એસઆરપી રોડ અને વિક્રમ પાર્ક રોડ ઉપર આવેલી જુદી જુદી ચાલીઓમાં તથા અન્ય જુદા જુદા રસ્તાઓ રીસરફેસ કરવામાં આવશે. કામગીરી પાછળ અંદાજે રૂા.37.95 લાખના ખર્ચનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો