તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |જીટીયુ સંલગ્ન જુદી જુદી કોલેજોમાં ચાલતા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |જીટીયુ સંલગ્ન જુદી જુદી કોલેજોમાં ચાલતા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |જીટીયુ સંલગ્ન જુદી જુદી કોલેજોમાં ચાલતા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમોની ગત મે અને જુન માસમાં અલગ અલગ સેમેસ્ટરની લેવાયેલી પરીક્ષાઓમાં કોપી કેસ કરતાં 500થી વધુ વિદ્યાર્થીઓ પકડાયા હતા. કોપી કેસ કરતા પકડાયેલા ગ્રેજ્યુએટ, માસ્ટર અને ડિપ્લોમા સહિતના વિદ્યાર્થીઓની 26મી જુલાઇથી જીટીયુની યુએસએમ કમિટી સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેના માટે સબંધિત તમામ વિદ્યાર્થીઓને જાણ કરી દેવાઇ છે. સુનાવણી દરમિયાન તમામ પક્ષોને સાંભળી વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રેડમાં સજા કરવામાં આવશે. સજાની જાણ સબંધિત કોલેજોને પણ કરવામાં આવે છે. સુનાવણીની તારીખ અંગે સબંધિત વિદ્યાર્થીઓને જાણ કરી દેવાઇ છે. સુનાવણી 29મી જુલાઇ સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો