તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના ભાષા વિભાગ દ્વારા ચાલુવર્ષથી જ્યોતિષ, વાસ્તુ, કર્મકાંડમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના ભાષા વિભાગ દ્વારા ચાલુવર્ષથી જ્યોતિષ, વાસ્તુ, કર્મકાંડમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના ભાષા વિભાગ દ્વારા ચાલુવર્ષથી જ્યોતિષ, વાસ્તુ, કર્મકાંડમાં બે સ્તરનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયો છે. માટેના ફોર્મ 20 જુલાઇથી ભાષાભવન ખાતેથી મળશે. પ્રવેશ કાર્ય 1 ઓગસ્ટ સુધી ચાલશે અને અભ્યાસકાર્યનો પ્રારંભ 4 ઓગસ્ટથી થશે. દર રવિવારે ચાલનારા વર્ગોમાં થિયરી પ્રેક્ટિસ તેમજ પ્રોજેક્ટસનો પણ સમાવેશ થશે. હાલમાં જ્યોતિષનો બેઝિક સર્ટિ. કોર્સ (પ્રથમ સ્તર) અને જ્યોતિષ બેઝિક કોર્સ (દ્વિતીય સ્તર) અને વાસ્તુનો બેઝિક સર્ટિ કોર્સ (પ્રથમ સ્તર), વાસ્તુનો બેઝિક સર્ટિ કોર્સ (દ્વિતીય સ્તર) તેમજ કર્મકાંડનો બેઝિક સર્ટિ કોર્સ (પ્રથમ સ્તર) 6 કર્મકાંડનો સર્ટિ કોર્સ (દ્વિતીય સ્તર) એમ કુલ કોર્સ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો