• Gujarati News
  • National
  • મહેશ શાહ કેસમાં પગલાં લેવા ‘આપ’નું આવેદન

મહેશ શાહ કેસમાં પગલાં લેવા ‘આપ’નું આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ઈન્કટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ રૂ.13,860 કરોડના બ્લેક મની જાહેર કરીને ટેક્સનો પ્રથમ હપ્તો નહીં ભરીને ચકચાર જગાવનાર મહેશ શાહના કિસ્સામાં તપાસમાં કરવા અને મહેશ શાહ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે આમ આદમી પાર્ટીએ ઈન્મકટેક્સ ચીફ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું છે. શુક્રવારે સાંજે ઈન્કમટેક્સ કચેરી સમક્ષ ‘આપ’ના કાર્યકરો એકત્રિત થયા હતા અને મહેશ શાહ સામે શું કાર્યવાહી કરાશે, તેવા પ્રશ્નોના જવાબ આપવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...