તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસની કબર પર છેલ્લો ખીલો ઠોકવાનો સમય આવી ગયો : CM રૂપાણી

કોંગ્રેસની કબર પર છેલ્લો ખીલો ઠોકવાનો સમય આવી ગયો : CM રૂપાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી આવી એટલે રાહુલ વિદેશમાં નહીં અહીં છે

મપ્રના CM શિવરાજનો કટાક્ષ

સાડા નવ સુધીમાં

વોટિંગ કરી દેજો પછી બધે ભડાકા થશે : રૂપાલા

મહેસાણા | નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ટેકામાં આવેલા મપ્રના મુખ્યમંત્રી શિવરાજસિંહે કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં ઓછા અને વિદેશમાં વધુ રહે છે. તેમને ખ્યાલ નથી કે મંદિરમાં જવાથી અને ચરણામૃત પીવાથી સત્તા મળે.

લીંબડી | પ્રચાર માટે ગયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિધાનથી વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે સાડા નવ સુધીમાં તમામે મતદાન કરી દેવું. ત્યારપછી સુરેન્દ્રનગરમાં ભડાકા થયા, અમદાવાદમાં પાંચ બૂથ પર હંગામો થયો વગેરે વ્યવસ્થા અમે રાખી દીધી છે.

બાલાશિનોર | મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ ઈટાલીયન ચશમા ઉતારશે તો તેને વિકાસ જોવા મળશે. ગુજરાતનો વિકાસ અટકે નહીં તે માટે કોંગ્રેસના મૂળિયા ઉખાડી કોંગ્રેસની કબરનો છેલ્લો ખીલો ઠોકવાનો વખત આવી ગયો છે. કોંગ્રેસના રાજમાં 200 દિવસ કર્ફ્યૂ રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...