તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 500 સ્ટુડન્ટ્સે IIM Aની મુલાકાત લઇને જાણ્યું આઈઆઈએમનું કલ્ચર

500 સ્ટુડન્ટ્સે IIM-Aની મુલાકાત લઇને જાણ્યું આઈઆઈએમનું કલ્ચર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IIM-Aજનરલ મેનેજમેન્ટ એન્ડ લિડરશીપ સેલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને આઈઆઈએમ વિશે માહિતી આપવા અને સ્કૂલ સ્ટુડન્ટ્સમાં મેનેજમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ થિકિંગ ડેવલપ કરવા ‘ઓપન ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ સ્કૂલના 500 જેટલા વિદ્યાર્થીઓએ આઈઆઈએમ-એ કેમ્પસ, આઈઆઈએમ સ્ટુડન્ટ અને પ્રોફેસરની મુલાકાત લઈને નોલેજ બિલ્ડઅપ કર્યું હતું. આઈઆઈએમ-એના પીજીપી કોર્સમાં સ્ટડી કરી રહેલા સ્ટુડન્ટ્સે સ્કૂલના 500 વિદ્યાર્થીઓને આઈઆઈએમ એડમિશન પ્રોસેસ, આઈઆઈએમ સ્ટડી મેથડ અને કેસ સ્ટડી, આઈઆઈએમના પ્રોફેસર્સ આઈઆઈએમ-એમાં ચાલતા એજ્યુકેશન અને આઉટરીચ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી.

IIM-A Open Day

અન્ય સમાચારો પણ છે...