• Gujarati News
  • National
  • લુણાવાડા |લુણાવાડામાં હિન્દુ પરણીતાને મુસ્લીમ યુવક દ્રારા બળજબરીથી ઉપાડી ગયો

લુણાવાડા |લુણાવાડામાં હિન્દુ પરણીતાને મુસ્લીમ યુવક દ્રારા બળજબરીથી ઉપાડી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા |લુણાવાડામાં હિન્દુ પરણીતાને મુસ્લીમ યુવક દ્રારા બળજબરીથી ઉપાડી ગયો હતો. વિગત એમ છે કે લુણાવાડામાં પરિણીતાને નગરનો ઈરફાન રફીક શેખ ઉર્ફે સોનુ જે બળજબરી પુર્વક ઉપાડી ગયો હતો. ઘટનાની જાણ થતાં નગરના હિન્દૂ સંગઠનોએ વિરોઘ પ્રદર્શન કરીને બાબતની જાણ મહીસાગર જિલ્લા એસ.પી ને કરાઇ હતી. . જ્યારે ગણતરીના કલાકોમાં એચ.એન પટેલ દ્વારા મોબાઇલ લોકેશનના આધારે આરોપી તેમજ પીડિતાને ગણતરીના કલાકોમાં અમદાવાદથી પકડી લેવાયા હતા.

હિન્દુ પરિણીતાને ભગાડી દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવક ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...