• Gujarati News
  • National
  • ‘જીવન કલાયાત્રા’ પર વક્તવ્ય યોજાશે

‘જીવન -કલાયાત્રા’ પર વક્તવ્ય યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘જીવન -કલાયાત્રા’ પર વક્તવ્ય યોજાશે

અમદાવાદ | ગુજરાત વિશ્વકોશના લલિતકલા કેન્દ્રના ઉપક્રમે કલાકાર અને તેમની જીવન યાત્રા ઉપર વક્તવ્ય યોજાય છે. ત્યારે 9 ડિસેમ્બરે વક્તવ્યમાં કલા સંગ્રાહકની જર્ની સાંભળવાની તક મળશે. શહેરના જાણીતા કલાસંગ્રાહક અનિલ રેલિયા શનિવારે સાંજે 5.30 વાગે ‘જીવન અને કલાયાત્રા’ વિષય પર વાત કરશે. તેમનો સુરતમાં પાંગરેલો કલાપ્રેમ અને પછી અમદાવાદમાં આગમન અને તે પછી એક કલાસંગ્રાહક તરીકે દેશ વિદેશમાં તેમને થએલા અનુભવો ઉપર તેઓ પ્રકાશ પાડશે.

અન્ય સમાચારો પણ છે...