• Gujarati News
  • National
  • જી ગ્રાફિક ઈનફોર્મેશન સિસ્ટમ પર સેપ્ટ યુનિવર્સિટીમાં 15 ડસેમ્બરે સિમ્પોઝિઅમ

જી-ગ્રાફિક ઈનફોર્મેશન સિસ્ટમ પર સેપ્ટ યુનિવર્સિટીમાં 15 ડસેમ્બરે સિમ્પોઝિઅમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીગ્રાફિક મેપિંગ અને એનાલિસિસ માટે યુઝ થતી ટેકનોલોજી જીઆઈએસ (જી ગ્રાફિક ઈનફોર્મેશન સિસ્ટમ) પર સેન્ટર ફોર એન્વાયમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (સેપ્ટ) યુનિવર્સિટી દ્વારા ‘જી સ્પેટિક્લ’ વિષય પર 15 ડિસેમ્બરથી બેદિવસીય સિમ્પોઝિઅમનું આયોજન કરાશે. જેમાં જીઆઈએસ ટેકનોલોજીના એેકેડમીક અને ઈન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ એચમંચ પર ભેગા થઈને ભારતના સંદર્ભમાં જી ગ્રાફિક ઈનફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજીનો કેવી રીતે ક્રિએટિવ યુઝ કરી શકાય તેના પર બ્રેઈન સ્ટોમિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...