શૂટિંગ ટીમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૂટિંગ ટીમ

રેવંત સારાભાઈ

વરસાદી માહોલમાં કડક બાદશાહી

} નટરાણી દ્વારા અમદાવાદનાં 600 વર્ષનાં અસ્તિત્વની ગાથા દર્શાવતુ નાટક ‘કડક બાદશાહી’ની સફળતા બાદ હવે નાટકનંુ ફિલ્મ સ્વરૂપે નિર્માણ થઈ રહ્યું છે, જેના એક ગીતનું શૂટિંગ રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. વરસતાં વરસાદમાં યંગસ્ટર્સે ઉત્સાહપૂર્વક શૂટિંગમાં ભાગ લઈને ડાન્સસ્ટેપ્સ લીધાં હતાં. શૂટિંગ સમયે રેવંત સારાભાઈ સ્ટેપ્સ અંગે સૂચના આપી રહ્યો હતો. -તસવીર : કરણસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...