તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ બાસ્કેટબોલ ટુર્ના.માં સિટીની ટીમને બ્રોન્ઝ મેડલ

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ બાસ્કેટબોલ ટુર્ના.માં સિટીની ટીમને બ્રોન્ઝ મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ ખાતેયોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદ રીજનલ સ્પોર્ટસ બોર્ડની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ટીમમાં ઇન્કમ ટેક્ષના હરપાલસિંહ વાઘેલા, વિનય કૌશિક, કાશી રાજન, ધવલ ઉલવા, પ્રતિક પરમાર હતા. જ્યારે પોસ્ટના પુજન પટેલ, શફીક શેખ, સ્નેહલ બૈદે, હરિશચંદ્રસિંહ, શક્તિશિંહ ગોહિલ, કરમદિપસિંહ હતા. ટીમના કોચ મુકેશ અમીન, મેનેજર એસ એલ અમરનાથ છે.

Basket Ball

અન્ય સમાચારો પણ છે...