• Gujarati News
  • National
  • દિવ્ય ભાસ્કર લિવ વેલ પેઇન ક્લિનિક દ્વારા નિ:શુલ્ક કેમ્પ

દિવ્ય ભાસ્કર - લિવ વેલ પેઇન ક્લિનિક દ્વારા નિ:શુલ્ક કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી ખાતે આવેલાં વૃદ્ધાશ્રમનાં વૃદ્ધો માટે દિવ્ય ભાસ્કર અને લિવ વેલ પેઇન ક્લિનિક દ્વારા શનિવારે નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. લિવ વેલ પેઇન ક્લિનિકનાં ડાયરેક્ટર ડો. હિતેષ પટેલે જણાવ્યું કે, વૃદ્ધોને સાંધાનાં દુખાવાની ફરિયાદોને નિવારવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંકુલના વૃદ્ધાશ્રમમાં શનિવારે સવારે 8થી10 નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પું છે.

અન્ય સમાચારો પણ છે...