તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સેપ્ટ વિન્ટર સ્કૂલના સ્ટુડન્ટ્સ બનાવશે 10 ફૂટનું ‘સ્કલ્પચર’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેપ્ટ વિન્ટર સ્કૂલના સ્ટુડન્ટ્સ બનાવશે 10 ફૂટનું ‘સ્કલ્પચર’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
40કોર્સ અને 80 જેટલી ફેકલ્ટી સાથે સેપ્ટ વિન્ટર સ્કૂલનો પ્રારંભ થયો છે. જેમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશી સ્ટુડન્ટ્સ સહિત 850 વિદ્યાર્થીઓ ત્રણ વીક માટે એક્સપર્ટ પાસેથી શોર્ટ કોર્સ લર્નિંગના પાઠ શીખી રહ્યાં છે. સેપ્ટ વિન્ટર સ્કૂલના ભાગરૂપે સ્ટુડન્ટ્સે સેપ્ટ જીઆઈડીસી ભવન ખાતે 10 ફૂટની ઉંચાઈ ધરાવતું સ્કલ્પચર બનાવી રહ્યા છે. 10 ફૂટના સ્કલ્પચર માટે સેપ્ટ સ્ટુડન્ટ્સ જાતે માટી ખોદીને લેન્ડ તૈયાર કરી રહ્યા છે. લેન્ડ લેવલ કર્યા બાદ સ્ટુડન્ટસ અલગ-અલગ મટિરિયલ્સનો યૂઝ કરીને સ્કલ્પચર તૈયાર કરશે. 10 દિવસ પછી સ્કલ્પચર આકાર લેશે, જેમાં સોશિયલ મેસેજ સાથે ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટનું ડિસપ્લે થશે.

} લેન્ડ લેવલ કર્યા બાદ સ્ટુડન્ટસ અલગ-અલગ મટિરિયલ્સનો યૂઝ કરીને સ્કલ્પચર તૈયાર કરશે

Talk On Art

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો