તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિદ્યાર્થીઓને ગાંધીજીવનના મૂલ્યો વિશે માહિતગાર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને ગાંધીજીવનના મૂલ્યો વિશે માહિતગાર કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} એચ.એ.કોલેજમાં ગાંધીજી પર લખાયેલા પુસ્તકો પર વ્યાખ્યાન

સિટી રિપોર્ટર| અમદાવાદ

કોમર્સમાંસ્ટડી કરતા કોલેજીયનના જીવનમાં ગાંધી મૂલ્યોનું સિંચન કરવા માટે એચ.એ કોલેજ દ્વારા ગાંધીયન સોસાયટી બનાવવામાં આવી છે. અંતર્ગત ગઈકાલે એચ.એ કોલેજમાં ગાંધીજીના જીવન પર લખાયેલા પુસ્તકોનું પ્રદર્શન યોજાયું. પુસ્તક પ્રદર્શનમાં ગાંધીજી પર લખાયેલા પુસ્તકોનું વાંચન બાદ ગાંધીજી દ્વારા આશ્રમ રોડ પર સ્થાપવામાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લઈને ગાંધી મૂલ્યો આધારિત અપાતા શિક્ષણની રૂપરેખા વિદ્યાર્થીઓ પાસેથી જાણી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો