તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓરોબોરોઝમાં આજથી ત્રિદિવસીય ફિલ્મ ફેસ્ટિવલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓરોબોરોઝમાં આજથી ત્રિદિવસીય ફિલ્મ ફેસ્ટિવલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઓરોબોરોઝ થિએટર ખાતે આજથી ત્રિદિવસીય ફિલ્મ ફેસ્ટિવલ ‘ઉંચા માયલો પરોગરામ’ યોજાશે. પ્રથમ દિવસે કાર્લ માર્કસ પર આધારિત નાટક ‘કાર્લમાર્કસ ઇન કાલ્બાદેવી’ (રાત્રે 9 વાગ્યે) ભજવાશે. બીજા દિવસે એક મૌલિક ગુજરાતી નાટક‘વોટ્સઅપ’(રાત્રે 9 વાગ્યે) અને છેલ્લા દિવસે પ્રથમ મહિલા ફિઝિશિયન પર આધારિત નાટક ‘ડૉ. આનંદીબાઇ જોશી- લાઇક, કમેન્ટ એન્ડ શેર’ (6.30 વાગ્યે સાંજે) ભજવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો