અમદાવાદ | 10ડિસેમ્બરે સ્વિડન ખાતે નોબેલ પ્રાઈઝ ડેનું સેલિબ્રેશન થવા
અમદાવાદ | 10ડિસેમ્બરે સ્વિડન ખાતે નોબેલ પ્રાઈઝ ડેનું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં સાયન્સ સિટી દ્વારા સાયન્સ સિટીના વિઝિટર અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્વિડન ખાતે સેલિબ્રેટ થનારા ‘નોલબ પ્રાઈઝ ડે’નું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.ફર્સ્ટ નોબલ પ્રાઈઝથી લઈને તાજેતરમાં વિવિધ ક્ષેત્રો નોબલ પ્રાઈઝ મેળવનાર વ્યકિત વિશે માહિતી આપવામાં આવશે.
‘નોબલ પ્રાઈઝ ડે’નું સાયન્સસિટીમાં લાઈવ ટેલિકાસ્ટ
Unique Hairstyle