તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રથમ મતદાનને યાદગાર બનાવવા શહેરની યુવતીની યૂનિક હેરસ્ટાઈલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ મતદાનને યાદગાર બનાવવા શહેરની યુવતીની યૂનિક હેરસ્ટાઈલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} વાળ પર ડિઝાઈન કરતાં પહેલાં કોમ્પ્યુટરમાં ડિઝાઈન કરાઈ હતી. હેરસ્ટાઈલ માટે ખાસ વોટર કલરનો ઉપયોગ કરાયો છે. કારણ કે સ્પ્રેથી વાળ ખરાબ થઈ જાય છે અને કલર સ્પ્રેડ થઈ જાય છે.

સિટી રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતમાંહાલ જ્યારે ઇલેક્શનનો માહોલ છે ત્યારે પ્રથમવાર વોટિંગ કરનાર અમદાવાદી યુવતીએ અનોખી રીતે મતદાન કરવાનો સંદેશ આપ્યો છે. પ્રથમવાર વોટિંગ કરનાર પ્રિવા બારોટે વાળ પર ઈવીએમ ડિઝાઈન સાથેની હેરસ્ટાઈલ કરાવડાવી હતી. આખી હેરસ્ટાઈલ કરતાં 5થી 6 કલાકનો સમય લાગ્યો હતો. હેરસ્ટાઈલમાં વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેરસ્ટાઈલ કરનાર બ્યૂટિશ્યન સેજલ રાવે કહ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી ડિઝાઇનની પાછળ કામ કરતાં હતાં. પહેલાં અમે કોમ્પ્યુટરમાં ડિઝાઇન તૈયાર કરી હતી અને પછી તેને વાળ પર ટ્રાય કરી હતી. અમે પહેલા વિચાર્યું હતું કે સ્પ્રેથી ડિઝાઇન બનાવીશું પરંતુ તેનાથી બરાબર ડિઝાઇન થઇ એટલા માટે અમે વોટર કલરનો ઉપયોગ કર્યો હતો.

વખતે હું પહેલીવાર વોટ આપવા જઇ રહી છું, ત્યારે મારે તેને યાદગાર બનાવું હતું. માટે મેં નક્કી કર્યું કે મારે ઈલેક્શન સંબંધીત હેરસ્ટાઇલ બનાવડાવવી છે. હું હેરસ્ટાઇલના માધ્યમથી બીજા યુવાનોને પણ સંદેશો આપી શકીશ કે મતદાન કરો. પ્રિવાબારોટ, સ્ટુડન્ટ

Unique Hairstyle

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો