તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમદાવાદ અખિલ ગુજરાત હિંદી ઉત્થાન સંઘ દ્વારા ગુરુવારના રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ અખિલ ગુજરાત હિંદી ઉત્થાન સંઘ દ્વારા ગુરુવારના રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરીને મતદાનના શપથ સભ્યો પાસેથી લેવડાવવામાં આવ્યા હતાં. સાબરમતી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાન જાગૃતિ માટે નાટક ભજવાયું અમદાવાદ‘લાઇવ પ્રોસેસ ઇન વોટીંગ’ વિષય આધારે મતદાન જાગૃતિ નાટક કાલુપુરની વી.આર. શાહ સ્મૃતિ સ્કૂલમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ વિદ્યાર્થીઓ દ્વારા વર્ગમાં મતદાન કાર્ય માટે ઉમેદવારી નોંધાવવાથી શરૂ કરી મત ગણતરી કરવી તે તમામ પ્રક્રિયા આધીન નાટક કર્યું.

િસલ્વરબેલ્સ સ્કૂલમાં બુક ફેર યોજાયો

અમદાવાદબાપુનગર વિસ્તારમાં આવેલી સિલ્વર બેલ્સ સ્કૂલમાં બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બાળકોના સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયોમાં જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પુસ્તકોને પ્રદર્શિત કરાયા હતાં. સાથોસાથ વાંચનની મહત્ત્વતા પણ સમાજાવાઇ હતી.

VHPદ્વારા શૌર્યદિવસની ઉજવણી

અમદાવાદવિશ્વહિંદુ પરિષદ દ્વારા 6 ડિસેમ્બરના રોજ શોર્ય દિવસની ઉજવણી કરાઇ હતી. નિમિત્તે કાલુપુર તથા દરિયાપુર સહિતના વિસ્તારોમાં કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી.

સાબરમતીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો