અમદાવાદ સાણંદથીની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મેરૂધામજૈન તીર્થ ખાતે આચાર્ય હીતવર્ધનસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વીસસ્થાનક મહાપૂજન ભણાવવાનું આયોજન કરાયું હતું. તેમાં મોટીસંખ્યામાં શ્રાવકો ઉમટી પડ્યા હતાં. દરવર્ષે પ્રકારે વીસસ્થાનક મહાપૂજન સહિતના અનુષ્ઠાનો મેરૂધામ જૈન તીર્થ ખાતે કરવામાં આવે છે.


અમદાવાદ સાણંદથીનીકળેલ પદયાત્રા સંઘે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના તીર્થમાં ગુરુવારે વહેલી સવારે કડકડતી ઠંડીમાં સવારે 7.09 વાગે પ્રવેશ થયો. પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ પ્રભુની ભક્તિ કરાવી હતી. સાથોસાથ શ્રાવકોને પ્રસંગે વ્યાખ્યાન પણ આપ્યું હતું. મોટીસંખ્યામાં પ્રસંગે પદયાત્રીકો અને તેમના પરિવારજનો સંઘના અંતિમ દિવસે ઉપસ્થિત રહ્યા હતાં. પ્રસંગે જૈનાચાર્યેજણાવ્યું, શંખેશ્વર પાર્શ્વનાથ કલિકાળમાં કલ્પવૃક્ષ જેવા છે. માત્ર જૈનો નહીં - પણ દરેક ધર્મના અનુયાયી માટે શંખેશ્વર શ્રધ્ધા આસ્થાનું સ્થાન બનતું જાય છે. મોક્ષાર્થીઓ પ્રભુની ભક્તિથી નૈતિક, આધ્યાત્મિક ઉત્થાનના આશીષ માંગી પોતાના મોક્ષ માર્ગને પ્રશસ્ત કરે છે.

જૈનાચાર્યની નિશ્રામાં નીકળેલા સાણંદ - શંખેશ્વરજી પદયાત્રાની પૂર્ણાહુતિ

અન્ય સમાચારો પણ છે...