તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પટેલ સમાજનો પસંદગી મેળો યોજાશે અમદાવાદપટેલસમાજ અમદાવાદ સમગ્ર રાજ્યમાં વસતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પટેલ સમાજનો પસંદગી મેળો યોજાશે અમદાવાદપટેલસમાજ અમદાવાદ સમગ્ર રાજ્યમાં વસતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટેલ સમાજનો પસંદગી મેળો યોજાશે અમદાવાદપટેલસમાજ અમદાવાદ સમગ્ર રાજ્યમાં વસતા પાટીદારો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન આગામી સમયમાં કરવામાં આવનારૂ છે. તેમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આસ્થા ક્લીનીક, વિશ્વકર્મા સોસાયટી, જોધપુર ચાર રસ્તા, સેટેલાઇટ ખાતે ફોર્મ મેળવીને ભરી દેવા.

ઔડાગાર્ડનમાં સંગીત કાર્યક્રમ

અમદાવાદપ્રહલાદનગરઔડા ગાર્ડનમાં સંગીત સ્નેન અને મ્યુઝુકાકા મ્યુઝિક ગ્રૂપ સાથે મળીને 70માં સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પવનકૂમાર ગટ્ટાની અને યાત્રી શેઠ દ્વારા બાળકો તેમજ વૃદ્ધોને સ્ટેજ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સપ્તપદિટ્રસ્ટ દ્વારા પસંદગી સંમેલન અમદાવાદસપ્તપદીએજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કુંવારા, વિધવા-વિધુર, છુટાછેડાવાળા તથા સિનિયર સીટીઝન્સ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન 7 જાન્યુ.ના રોજ ટાઉનહોલ, અેલિસબ્રિજ ખાતે રાખવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવા માટે 15 ડિસે.પહેલા 55-ગ્રાઉન્ડ ફ્લોર, અજંતા કોમર્શિયલ સેન્ટર, ઇન્કમટેક્ષ ખાતે સંપર્ક કરવો.

હિંદુઆધ્યાત્મિક સેવા મેળો યોજાશે અમદાવાદરિવરફ્રંટઇવેન્ટ સેન્ટર ખાતે હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન 23 ડિસે.ના રોજ કરવામાં આવ્યું છે. તેમાં સંરક્ષણ મંત્રી સિતારામનની ઉપસ્થિતિમાં સામુહિક વંદેમાતરમ ગાન થશે. સાથે 150 કલાકારોની સામુહિક સિંફની રજૂ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો