• Gujarati News
  • National
  • સિટીના આર્યને નહેરાને સિંગાપુર નેશનલ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ

સિટીના આર્યને નહેરાને સિંગાપુર નેશનલ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગાપુરમાં યોજાયેલી7મી સિંગાપુર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના આર્યને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 13 વર્ષના આર્યન નહેરાએ 1500 મીટર ફ્રી સ્ટાઇલની સ્પર્ધા 16 મિનિટ 22 સેકન્ડ અને 19 મિલિસેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સ્પર્ધામાં દુનિયાભરના 600થી વધુ સ્વિમર્સે ભાગ લીધો હતો.

} આર્યન નહેરા

Swimming

અન્ય સમાચારો પણ છે...