• Gujarati News
  • National
  • એઈડ્સ અંગે અવેરનેસ ફેલાવવા વોકેથોન યોજાઇ

એઈડ્સ અંગે અવેરનેસ ફેલાવવા વોકેથોન યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંવિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિ.ના કર્મચારીઓ દ્વારા વોકેથોનનું આયોજન થયું હતું. વોકેથોનનો મુખ્ય હેતુ એઈડ્સ અંગે અવેરનેસ ફેલાવવાનો અને તેના વિશે ચર્ચા થાય તે માટે વાતચીત શરૂ કરવાનો હતો. વોકેથોન ઈસ્કોન ચાર રસ્તાથી પ્રારંભ થઇ હતી. વ્હાઈટ અને બ્લ્યૂ ડ્રેસમાં સજ્જ કર્મચારીઓએ એઈડ્સ નિવારણ અંગે મેસેજ પાઠવતાં સ્લોગન અને બેનર્સ સાથે પ્રહલાદનગર સુધી રેલી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...