તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નડિયાદ | મહેમદાવાદનજીક અમદાવાદ જવાના માર્ગ પરના નેનપુર ગામે સંત

નડિયાદ | મહેમદાવાદનજીક અમદાવાદ જવાના માર્ગ પરના નેનપુર ગામે સંત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | મહેમદાવાદનજીક અમદાવાદ જવાના માર્ગ પરના નેનપુર ગામે સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર આવેલું છે. મંદિરના જલારામ સેવા ટ્રસ્ટ તરફથી જલારામ બાપાની કૃપા તથા સંત હરિરામ બાપાના આશીર્વાદથી શિવપુરાણ તથા વિષ્ણુયાગના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત માગસર સુદ પૂનમને 3 ડિસેમ્બરથી માગસર સુદ સાતમ 9 ડિસેમ્બર-2017 સુધી નેનપુર ગામના તુલસીદાસ સત્સંગ હોલમાં શિવપુરાણ સપ્તાહ યોજાશે.

નેનપુરમાં માગસર પૂનમથી શિવપુરાણ કથાનો આરંભ

અન્ય સમાચારો પણ છે...