તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MYFMની રંગરેઝ સિઝન અંતર્ગત બાળકોએ બનાવ્યું હ્યુમન ફોર્મેશન

MYFMની રંગરેઝ સિઝન અંતર્ગત બાળકોએ બનાવ્યું હ્યુમન ફોર્મેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} 600થી પણ વધુ બાળકોએ કાર્યક્રમાં ભાગ લીધો હતો.

સિટી રિપોર્ટર | અમદાવાદ

ઘણીબધી નાની નાની આદતો જોડાઈ એક મોટી આદત બને છે. આથી શાળાના બાળકોમાં આવી ઘણી નાની પણ પોઝિટીવ અને હેલ્ધી હેબિટ્સ કેળવાય તે હેતુથી 94.3 માય એફએમ દ્વારા સિટીની વિવિધ શાળાઓમાં ‘રંગરેઝ સિઝન-4’ નું એક અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હાલમાં અમદાવાદની જાણીતી H.B.K. શાળામાં હેલ્ધી હેબિટ્સ થીમ પર પેઈન્ટિંગ બનાવવાની સાથે 600થી પણ વધુ બાળકોએ હ્યુમન ફોર્મેશન બનાવી રચનાત્મક રીતે તેમનો મેસેજ સમાજને પાઠવ્યો હતો. અંગે મેમનગરની ન્યુ હાઇસ્કૂલ એચ.બી.કાપડિયાના પ્રિન્સિપાલ રૂપલ દલાલે કહ્યું કે,‘ માય એફએમની નવી તથા સુંદર પહેલથી બાળકોમાં તેઓની નાની આદતો પ્રત્યે જાગૃતતા કેળવાશે. જેની આવનારી પેઢી પર ઘણી સકારાત્મક અસર પડશે.’

MYFM EVENT

અન્ય સમાચારો પણ છે...