તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદમાં 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

અમદાવાદમાં 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાંઉમેદવારી નોંધવનાર 499માંથી 157 ઉમેદવારના ફોર્મ રદ થયા છે. 30મી નવે. સુધી ફોર્મ પરત ખેંચવાની મુદ્દત છે. જેમાં 29મી નવે.ના રોજ વિરમગામ 2, વટવા 6, દરિયાપુર 2,જમાલપુર-ખાડિયા 1 અને ધોળકામાં 2 ધંધુકા-1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ હતું. આમ બે દિવસમાં કુલ 14 ફોર્મ પરત ખેંચાયા છે. ગુરુવાર છેલ્લો દિવસ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની જે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના નારાજ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...