તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાયપુરમાં બે આખલા 10 ફુટ ખાડામાં પડ્યા

રાયપુરમાં બે આખલા 10 ફુટ ખાડામાં પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | રાયપુરભજીયા હાઉસ પાસે ગટરનું કામકાજ ચાલું હતું. જેના માટે 10 ફુટનો ખાડો ખોદ્યો હતો. જેમાં બુધવારે 7.57 વાગે બે આખલા ઝઘડતા ઝઘડતા ખાડામાં પડ્યા હતા. જેને બચાવવા માટે ગોમતીપુર ફાયર સ્ટેશનથી રવાના થયેલી ફાયરની ગાડી બ્રેકડાઉન થયા બાદ મણીનગર ફાયર સ્ટેશનથી ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી. અંતે ફાયરના જવાનોએ બન્ને આખલાને સલામત બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...