તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતરમાંથી ડુપ્લીકેટ ઓઇલ બનાવવાની ફેક્ટરી પકડાઇ

માતરમાંથી ડુપ્લીકેટ ઓઇલ બનાવવાની ફેક્ટરી પકડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ |ખેડા જિલ્લાની માતર GIDCમાં આવેલ મીરા એન્ટર પ્રાઇઝ નામના પ્લાન્ટમાં ડુપ્લીકેટ ઓઇલ બનાવવાની ફેકટરી ઝડપી પાડી હતી. જેમાં લોખંડના અંડર ગ્રાઉન્ડ ચાર ટાકા બવાનેલ છે. જેમાં 8 હજાર લીટર,બીજા ટાકામાંથી 18 હજાર લીટર, તથા ચોથા નંબરના ટેન્કરમાંથા 15 લીટર કાળા કલરનું ઓઇલ મળી આવ્યું હતું તેમજ સ્થળ પરથી અમદાવાદના મોહશીન હુશેન મુબારક રંગરેજ સામે જાણવા જોગ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...