તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ આગામીમાગશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલમાં કલર્સ ડેની ઉજવણી કરવામાં આવી

અમદાવાદવી આર શાહ સ્મ્રુતિ આદર્શ પ્રાથમિક શાળામાં ધો.૧ થી માં રેડ ડે તેમજ આર્ટ ડે અને ધોરણ ૭-૮ માં યલો ડે તેમજ બ્લ્યુ ડે અને મોડલ્સ ડે ની ઊજવણી કરવામાં આવી હતી.

બોપલખાતે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

અમદાવાદબોપલ ખાતે માંઇ ભક્તો દ્વારા ગીતા જયંતિના પૂર્વે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદલોકોને ધાબળાનું વિતરણ કરાયું

અમદાવાદઆશ્રમરોડ, આસ્ટોડિયા રોડ તથા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચ
અમદાવાદ આગામીમાગશર સુદ એકાદશીના રોજ ગીતા જયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. ગીતા જયંતિની ઉજવણીના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ગીતા ફેસ્ટની ઉજવણી કરાશે. જેમાં ભગવદગીતા આધારિત આંતરશાળા સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે. તેમાં જુનિયર કે.જી.થી લઇને ધો 12 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગીતા ફેેસ્ટના ભાગરૂપે કુલ ત્રણ સ્પર્ધાઓ ગીતા પ્રશ્નોત્તરી, ગીતા શ્લોકાનું ઉચ્ચારણ (રટણ) તથા ગીતા નિબંધ સ્પર્ધા રાખવામાં આવી છે. ફેસ્ટરમાં ગાંધીનગર અને અમદાવાદની તમામ સ્કૂલના બાળકો ભાગ લઇ શકશે. બાળકોને ગીતામાં રહેલા ઉપદેશોનું જ્ઞાન મળી રહે તે હેતુંથી પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.

ગીતા જયંતી નિમિત્તે હરે કૃષ્ણ મંદિર ખાતે બે દિવસીય ગીતા ફેેસ્ટ ઊજવાશે

અન્ય સમાચારો પણ છે...