તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ અસ્તિત્વ ફાઉન્ડેશન દ્વારા ઠંડીથી બાળકોને બચાવવા માટે જોધપુર ગામ સ્કૂલ ખાતે ભણતા 250થી વધ

અમદાવાદ અસ્તિત્વ ફાઉન્ડેશન દ્વારા ઠંડીથી બાળકોને બચાવવા માટે જોધપુર ગામ સ્કૂલ ખાતે ભણતા 250થી વધુ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓપેરા જૈન સંઘમાં મૌન એકાદશીની ઉજવણી કરાશે

અમદાવાદમહાવીરજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ઓપેરા જૈન સંઘમાં ઓપરા સોસાયટી પાલડી ખાતે યુવાચાર્ય હરિકાતંસૂરિશ્વરજી મ.સા. અને મુનિ રવિકાંતવિજયજી મ.સા.ની નિશ્રામાં 30 નવેમ્બરને ગુરુવારના રોજ સમગ્ર વર્ષમાં એકવાર આવતી મૌન એકાદશીની ઉજણી કરવામાં આવશે. આરાધના નિમિત્તે મૌન સાધના અને ઉપવાસ તથા તપ કરવામાં આવશે. સવારે 8થી 10.30 દરમિયાન મૌન એકાદશીનું સામુહિક વંદન તેમજ મોનના મહાત્મય પર ગુરુભગવંતોનું રોચક પ્રવચન શ્રાવકોની ઉપસ્થિતિમાં યોજાશેે.

જોધપુર ગામ સ્કૂલમાં ગરમ સ્વેટરનું વિતરણ કરાયું

અંકુર જૈન સંઘમાં મૌન એકાદશીની ઉજવણી કરાશે

અમદાવાદગીતાકુમારીમહાસતીજીની નિશ્રામાં મૌન એકાદશીની ઉજવણી અંકુર સ્થાનકવાસી જૈન સંઘમાં ૨૯મી નવેમ્બરને બુધવારના રોજ ઉજવાશે. નિમિત્તે વિમનનાથ ભગવાનનાં જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫૦ની સંખ્યામાં ઉપવાસ,એકાસણા તથા આખા દિવસનું મૌન સમુહ સામાયિક થશે

આઇ.પી.મિશન સ્કૂલ ખાતે બાળકોની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન

અન્ય સમાચારો પણ છે...