તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GTU કોપી કેસનું હીયરિંગ ડિસેમ્બરમાં હાથ ધરાશે

GTU કોપી કેસનું હીયરિંગ ડિસેમ્બરમાં હાથ ધરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોપી કેસના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે

86થી વધુ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા

જે અંતર્ગત યુએફએમ (અનફેર મિન્સ કમિટી)ને કોપી કેસનું હીયરિંગ કરવા માટેની સૂચના અાપવામાં આવી છે.

ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરીની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ હાથે લખેલી કાપલીની મદદથી, પ્રિન્ટ કાપલીની મદદથી વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. વિદ્યાર્થીઓની સામે નિયત ધારાધોરણ મુજબ કોપી કેસ કરાયો હતો. જે અંતર્ગત યુએફએમ કમિટી ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને બોલાવીને સમગ્ર કોપી કેસ અંગે ખુલાસો માંગવામાં આવશે. તેના આધારે કોપી કેસ અંગે ફાઈનલ સજા નક્કી કરશે.

વિદ્યાર્થીઓ ચોરી કરતાં પકડાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીટીયુની દરેક પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારે ચોરી કરતાં ઝડપાય છે અને વિદ્યાર્થીઓની સામે નિયત ધારાધોરણ અનુસાર કોપી કેસ કરીને હીયરિંગ હાથ ધરીને સજા નિર્ધારિત થાય છે. સજા કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓ એડીચોટીનું જોર લગાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...