• Gujarati News
  • National
  • વાડજના અર્બન હેલ્થ સેન્ટરમાંથી 2 LED, 20 નળ ગઠિયો ચોરી ગયો

વાડજના અર્બન હેલ્થ સેન્ટરમાંથી 2 LED, 20 નળ ગઠિયો ચોરી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડજનાઅર્બન હેલ્થ સેન્ટરમાંથી શનિવારે બપોરે 1.15 વાગ્યા થી સોમવારની સવાર સુધીમાં ચોરો પીડિયાટ્રિશિયન રૂમના 2 મોનિટર અને 20 નળ (કુલ કિંમત 5હજાર) ચોરી ગયા હતા. જેની હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.દીપિકાબહેન ઉદયન ગજ્જરે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...