• Gujarati News
  • National
  • GSTR 1 ફાઈલ કરવા વિન્ડો ખૂલતાં વેપારીઓ પરેશાન

GSTR-1 ફાઈલ કરવા વિન્ડો ખૂલતાં વેપારીઓ પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૂડ્ઝએન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીએ દર મહિને જીએસટીઆર- 1 ફોર્મ ભરવાના રહે છે. ઓગસ્ટ મહિના માટેના જીએસટીઆર- 1 ફોર્મ ફાઈલ કરવા માટે 4 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. પરંતુ માટે જીએસટીની વિન્ડો ઓપન થતી હોવાથી ફોર્મ અપલોડ થઈ શકતા નથી અને તેના કારણે વેપારીઓ પરેશાન છે. ફોર્મ ફાઈલ કરવાની છેલ્લી તા. 31 ડિસેમ્બર છે હોવાથી વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ મૂંઝવણમાં મૂકાયા છે.

સેલ્સ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ વારિસ ઈશાનીએ કહ્યું કે, જીએસટીઆર- 1 ફોર્મ ફાઈલિંગ માટે પહેલા દિવસથી4 વિન્ડો ઓપન થતી નથી.

ફાઈલિંગમાં વિલંબ થાય તેની અસર

નિયતસમયમાં જીએસટીઆર-1 ફાઈલ થાય તો ખરીદનારને ક્રેડિટ મળવાથી વેચાનાર-ખરીદનારના સંબંધો બગડે છે. ક્રેડિટ મળતાં વેપારીના નાણાં બ્લોક થાય છે અને વર્કિંગ કેપિટલને સર થાય છે.

છેલ્લો દિવસ 31 ડિસેમ્બર હોવાથી વેપારીઓમાં મૂંઝવણ

ફોર્મ અપલોડ થતાં ખરીદનારને ક્રેડિટ મળતી નથી

અન્ય સમાચારો પણ છે...