• Gujarati News
  • National
  • અમદાવાદ ગુરુવારનારોજ 7 ડિસેમ્બરે ગુરુપુષ્યામૃત નક્ષત્ર સર્જાઇ રહ્યું છે. જેનો

અમદાવાદ ગુરુવારનારોજ 7 ડિસેમ્બરે ગુરુપુષ્યામૃત નક્ષત્ર સર્જાઇ રહ્યું છે. જેનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ગુરુવારનારોજ 7 ડિસેમ્બરે ગુરુપુષ્યામૃત નક્ષત્ર સર્જાઇ રહ્યું છે. જેનો સોનાની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષ 2017નું અંતિમ ગુરુપુષ્ય નક્ષત્ર હોવાથી કોઇપણ શુભકાર્યો, શુભ ખર્ચા, કાર્યસિદ્ધ બનાવશે. અંકશાસ્ત્ર પ્રમાણે 8નો અંક શનિ છે. જ્યોર નક્ષત્ર સ્વામિ પણ શનિ છે. આવો શુભ યોગ સર્જાતો હોવાથી તેને અતિ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ આશિષ રાવલના જણાવ્યાનુસાર, શુભ યોગમાં કોઇપણ જાતની પીળી ધાતુ, આભૂષણ, અલંકાર ખરીદવું જોઇએ. તેમજ જે લોકો ગુરુ ગ્રહનું યંત્ર લેવા માંગતા હોય તે લોકોએ દિવસે સિદ્ધ કરેલ ગુરુ યંત્ર લઇ શકે છે. તેમજ બીજી શુભ વસ્તુઓની ખરીદી પણ કરી શકે છે.

ઈ.સ.2017નું છેલ્લુ ગુરુપુષ્યામૃતનક્ષત્ર : લગ્નસરાની સિઝનમાં મોટાપાયે ખરીદી

અન્ય સમાચારો પણ છે...