• Gujarati News
  • National
  • સીસી શેઠ કોલેજ ખાતે જીએસટી અંગે સેમિનાર યોજાયો

સીસી શેઠ કોલેજ ખાતે જીએસટી અંગે સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીસી શેઠ કોલેજ ખાતે જીએસટી અંગે સેમિનાર યોજાયો

અમદાવાદવિદ્યાભવનટ્રસ્ટ સંચાલિત સી.સી.શેઠ કોલેજ ઓફ કોમર્સના પ્રિ. ડૉ.ધર્મેન્દ્ર એસ.મિસ્ત્રી દ્વારા ગૃપ ઓફ કોલેજીસના પ્રાધ્યાપકો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામોનું આયોજન કરાયું હતું. જે અન્વયે નારાયણ કોલેજ ઓફ કોમર્સના આસી.પ્રોફેસર સી.એ. કબીર મન્સુરી દ્વારા “પગારદાર વ્યક્તિના ટેક્ષ, નાણાંકીય અને રોકાણ આયોજન” વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પ્રાધ્યાપકોએ પ્રશ્નોત્તરી દ્વારા ટેક્ષ, નાણાંકીય અને રોકાણ વિષયક પ્રશ્નોનું નિરાકરણ તજજ્ઞ દ્વારા મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...