• Gujarati News
  • સાબરમતીમાં બે યુવકે ઝંપલાવ્યું એકનું મોત, એકને ઉગારી લેવાયો

સાબરમતીમાં બે યુવકે ઝંપલાવ્યું એકનું મોત, એકને ઉગારી લેવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વહેલીસવારે કલાકે સાબરમતી નદીમાં જમાલપુર ફૂલ બજાર પાસે ફાયર રેસ્ક્યૂ બોટને શાહવાડી સોસાયટીના રહેવાસી 18 વર્ષીય લલિત ગોહિલની લાશ મળી આવી હતી. યુવાને કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. સવારે 10:53 કલાકે સુભાષબ્રિજ પરથી એક યુવાને ઝંપલાવ્યું હતું. ફાયરની રેસ્કયૂ ટીમે યુવાનને આબાદ રીતે બચાવી લીધો હતો અને તેને પોલીસને સોંપ્યો હતો.