• Gujarati News
  • National
  • િસટી િરપોર્ટર } વરસાદવરસી ગયા પછી સમગ્ર વાતાવરણમાં એક નવી

િસટી િરપોર્ટર } વરસાદવરસી ગયા પછી સમગ્ર વાતાવરણમાં એક નવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી િરપોર્ટર } વરસાદવરસી ગયા પછી સમગ્ર વાતાવરણમાં એક નવી તાજગી વ્યાપી ગઇ છે. માહોલને વધારે નશીલો બનાવવા સ્મીમ ડોટ કોમ દ્વારા સંગીત કાર્યક્રમ ‘સૂરપ્રભાત’નું આયોજન સેન્ટ ઝેવિયર્સ કોલેજ લાઇબ્રેરી નવરંગપુરા ખાતે 2જી ઓગષ્ટે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન સવારે 7થી 8.30 દરમિયાન કરાયું છે. વખતે સૂરપ્રભાતમાં શાસ્ત્રીય સંગીતની સાથે વેસ્ટર્ન મ્યુઝિકનું કોમ્બિનેશન જોવા મળશે. શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદના યુવા કલાકાર બલરાજ શાસ્ત્રી જ્યારે વેસ્ટર્ન મ્યુઝિકમાં મૌસમી દાસ પોતાના સૂરોથી માહોલ અને ઓડિયન્સને સંગીતમય બનાવશે.

કાર્યક્રમમાં બલરાજ શાસ્ત્રી ક્લાસિકલ સંગીત જ્યારે મૌસમી દાસ વેસ્ટર્ન મ્યુઝિક રજૂ કરશે

2 ઓગસ્ટે ઝેવિયર્સ કોલેજમાં સૂરપ્રભાત

અન્ય સમાચારો પણ છે...