• Gujarati News
  • National
  • આજથી ડિગ્રી ઈજનેરીની બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

આજથી ડિગ્રી ઈજનેરીની બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |એડમિશનકમિટી ફોર પ્રોફેશન કોર્સીસ (એસીપીસી) અમદાવાદની ડિગ્રી ઈજનેરી વિદ્યાશાખાની બેઠકો પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો 30મી મે, શનિવારે સવારે 11 કલાકથી પ્રારંભ થશે .આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 11મી જૂન, સાંજના પાંચ સુધી ચાલશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા www.guj.acpc.nic પરથી કરી શકાશે. ઉપરાંત એસીપીસીએ ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા અંગેની વિદ્યાર્થીઓને સમજણ મળી રહે તે માટે બાઈસેગના સહયોગથી વિવિધ શાળા, કોલેજો કે જેમાં બાયસેગનું સેન્ટર છે તેના લાઈવ ટેલિકાસ્ટનું આયોજન પહેલી જૂન, 2015ના રોજ સવારે નવથી 11 દરમિયાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...