તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તોલમાપ વિભાગના ઇન્સ્પેકટરોની સાંઠગાંઠથી લોકો લૂંટાય છે

તોલમાપ વિભાગના ઇન્સ્પેકટરોની સાંઠગાંઠથી લોકો લૂંટાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ તોલમાપ વિભાગ દ્વારા ઓછા વજનના મહિને દસ કેસ કરવામાં આવે છે. ઘણીવાર કેસની સંખ્યા વધી જાય છે. પ્રત્યેક વજનોની સમયસર ચકાસણી નહીં થવાના કારણે ગ્રાહકોને પુરા પૈસા ચુકવી ઓછા વજનમાં વસ્તુ લેવી પડે છે. અંગે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતિસિંહ વાઘેલાએ કહ્યું હતું કે વજનોની ચકાસણી કરવાની અને સર્ટીફિકેટટની ચકાસણી કરવાની જવાબદારી ઈન્સ્પેક્ટરની છે.

અન્ય સમાચારો પણ છે...