તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તસ્મીન બેડમિન્ટનમાં વિજેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્મીન બેડમિન્ટનમાં વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં આંધ્રપ્રદેશમાંયોજાયેલી સબ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અમદાવાદની તસ્મીન મીર વિજેતા બની છે. અન્ડર 13ની કેટેગરીમાં તસ્મીન મીરે ફાઇનલમાં રાજસ્થાનની સાક્ષી ફોગટને 17-21, 21-19, 21-11થી હરાવી વિજેતા બની હતી. અન્ડર 15ની સિંગલ્સની કેટેગરીમાં તેણે સેમિફાઇનલમાં માનસી સિંઘને 21-18, 21-16થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ફાઇનલમાં હારતાં રનર્સ અપ બની હતી. હાલમાં તસ્મીન મીરની પસંદગી પ્રીમીયર બેડમિન્ટ લીગની અમદાવાદ સ્મેસર્સની ટીમમાં કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો