તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આઇ.પી. મિશન સ્કૂલની ટીમ થ્રો બોલ સ્પર્ધામાં પ્રથમ સ્થાને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇ.પી. મિશન સ્કૂલની ટીમ થ્રો બોલ સ્પર્ધામાં પ્રથમ સ્થાને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ભાવનગરખાતે યોજાયેલી રાજ્યકક્ષાની થ્રો બોલ સ્પર્ધામાં અમદાવાદની આઇ.પી.મિશન સ્કૂલની ટીમ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પર આવી છે. આવનારા દિવસોમાં છત્તીસગઢના જગદલપુર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની થ્રો બોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્કૂલના ભાવિન કહર, ક્રિષ્ના લેઉવા અને સમીરોદ્દીન શેખની પસંદગી કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો