તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઘાટલોડિયામાં 10 વર્ષની બાળકી સાથે અડપલાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાટલોડિયામાં 10 વર્ષની બાળકી સાથે અડપલાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાટલોડિયામાંલિફ્ટમાં એકલતાનો લાભ ઉઠાવી દૂધવાળાએ 10 વર્ષની બાળકી સાથે અડપલાં કરતા પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ઘાટલોડિયાના એક એપાર્ટમેન્ટમાં મંગળવારે સાંજે દૂધ આપવા ગયેલા નિર્ભયસિંગ રાઠોડે નવમા માળેથી લિફ્ટમાં બેઠેલી 10 વર્ષની બાળકીને અડપલાં કર્યાં હતાં. લિફ્ટ ઊભી રહેતા બાળકી રડતા રડતા પોતાના ઘરે પહોંચી ગઈ હતી. જ્યારે બાળકીએ પોતાના પરિવારને લિફ્ટમાં બનેલી ઘટના અંગે જાણ કરી હતી. દીકરીએ કરેલી વાતના આધારે પરિવારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે આરોપી નિર્ભયસિંગ રાઠોડની બુધવારે ધરપકડ કરી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો