• Gujarati News
  • National
  • 14મીએ મતદાન માટે મ્યુનિ.માં રજા, પણ આવશ્યક સેવા ચાલુ

14મીએ મતદાન માટે મ્યુનિ.માં રજા, પણ આવશ્યક સેવા ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનમાં14મી ડિસેમ્બરને ગુરુવારે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રજા જાહેર કરાઈ છે. જોકે કોર્પોરેશને એક ઠરાવ દ્વારા જણાવ્યું છેકે, સફાઇ કામ, પાણીની કામગીરી સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જોકે આવશ્યક સેવામાં રોકાયેલા કર્મચારીઓ મતદાનનો લાભ લઇ શકે તે માટે અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય સમય આપી મતદાન કરવા જવાની વ્યવસ્થા ગોઠ‌શે. નોંધનીય છેકે, મતદાન માટે સામાન્ય રીતે રાજ્ય સરકારની જોગવાઇઓ પ્રમાણે જાહેર રજા રખાય છે.

અન્ય સમાચારો પણ છે...